Surprise Me!

હર્ષ સંઘવીનું ડ્રગ્સને લઈ નિવેદન| અમદાવાદમાં વધુ 4 ઓવરબ્રિજ બનશે

2022-09-05 46 Dailymotion

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઈ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કરી છે. ગુજરાત પોલીસે ગુજરાત બહાર જઈને પણ હલ્લાબોલ કર્યું છે. ગુજરાત પોલીસે શનિવારે દિલ્હીમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. અમદાવાદમાં વધુ 4 ઓવરબ્રિજ બનશે. રૂ.308 કરોડના નવા કામોને મંજુરી મળી છે. 50-50 ટકા રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ભોગવશે. મકરબા, પ્રહલાદનગરમાં નવા અન્ડરપાસ બનશે.

Buy Now on CodeCanyon